![]() |
sarva samaj samuh lagna 2024 |
તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ પચેગામ તા.તારાપુર જી.આણંદ ખાતે સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે.
આ વેબસાઇટ નો ઉદેશ્ય સમાજ ના જરુરિયાતમંદ યુગલો ને સમાજ માં યોજાતા સમુહ લગ્નો ની માહિતિ આપવાનો છે જેના માધ્યમથી તેઓ સમુહ માં લગ્ન કરી શકે અને લગ્ન નો બિન જરૂરી ખર્ચો ટાળીને સમાજ ના વિકાસમાં યોગદાન આપી શકે । જો આપ પણ સમુહ લગ્નની જાહેરાત વેબસાઇટ પર આપવા માંગતા હો તો તેની જાહેરાત bharatdabhi.dabhi59@gmail.com પર મોકલી આપવા વિનંતી જેથી કરીને તે આ વેબસાઇટ પર પ્રકાશિત કરી શકાય
kshatriya samaj samuh lagna 2024 તા.09/03/2024 ના રોજ ગામ સાંખેજ તા.જી.ખેડા ખાતે સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે તા.16/04/2024 ના રોજ ...
No comments:
Post a Comment